આ મહિને દેશભરમાં 18 દિવસ બેંકો બંધ; ડિસેમ્બરમાં રજાઓનું લિસ્ટ જાહેર
આ મહિને દેશભરમાં 18 દિવસ બેંકો બંધ; ડિસેમ્બરમાં રજાઓનું લિસ્ટ જાહેર
Published on: 01st December, 2025

ડિસેમ્બરમાં RBI કેલેન્ડર મુજબ 18 દિવસ બેંકો બંધ રહેશે, જેમાં 4 રવિવાર, 2 શનિવાર, Christmas અને 11 અન્ય રજાઓનો સમાવેશ થાય છે. બેંક સંબંધિત કામકાજ માટે રજાઓ ધ્યાનમાં રાખવી. ઓનલાઈન બેન્કિંગ (UPI, IMPS, NEFT, RTGS) અને ATM સેવાઓ ચાલુ રહેશે. શેરબજારમાં 9 દિવસ ટ્રેડિંગ બંધ રહેશે. PAN-આધાર લિંકિંગ સહિત 6 મોટા ફેરફારો થશે.