સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 263, નિફ્ટીમાં અંતે 13 પોઈન્ટનો ઘટાડો.
સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 263, નિફ્ટીમાં અંતે 13 પોઈન્ટનો ઘટાડો.
Published on: 29th November, 2025

વૈશ્વિક ચિંતા અને ઓફલોડિંગને લીધે ભારતીય શેર બજારોમાં નરમાઈ જોવા મળી, જ્યારે સેન્સેક્સમાં 263 પોઈન્ટનો ઘટાડો થયો. ડોનાલ્ડ ટ્રમ્પના ઇમીગ્રેશન નિયમો અને પુતિનના યુક્રેન સાથેના કરારના નિવેદનને લીધે વૈશ્વિક બજારોમાં નિરસતા જોવા મળી. ભારતના GDP વૃદ્ધિના આંકડા 8.2% જાહેર થયા.