Stock Market Update: સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ તોડ્યો, સેન્સેક્સ 86,010 અંકે પહોંચ્યો.
Stock Market Update: સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ તોડ્યો, સેન્સેક્સ 86,010 અંકે પહોંચ્યો.
Published on: 01st December, 2025

1 ડિસેમ્બરે એશિયન બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજારો મજબૂત રીતે ખુલ્યા, BSE સેન્સેક્સ 86,010.59 અને NSE નિફ્ટી 26,288.65 અંકે ખુલ્યો. સેન્સેક્સ 86,159 અને નિફ્ટી 26,325 ની નવી ટોચે પહોંચ્યો. ભારતના GDP આંકડા સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રતિબિંબિત થયા. શરૂઆતના કારોબારમાં અદાણી પોર્ટ્સ, BEL અને ટાટા સ્ટીલ જેવા શેરોમાં તેજી જોવા મળી.