ચિંતાહરણ કેસ-ભાગ-1: સપનામાં આવેલી પત્નીની વિચિત્ર શરત અને 14 મોત!
ચિંતાહરણ કેસ-ભાગ-1: સપનામાં આવેલી પત્નીની વિચિત્ર શરત અને 14 મોત!
Published on: 17th December, 2025

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના ચિંતાહરણ ચૌહાણના લગ્ન પછી પત્ની ગુજરી ગઈ. પછી તેણે બીજા લગ્ન કર્યા પણ પહેલા લગ્નની વાત છુપાવી. પત્નીએ આત્મહત્યા કરી અને ચિંતાહરણ ત્રીજા લગ્ન કરે છે પણ પરિવારમાં 14 લોકોનાં રહસ્યમય મૃત્યુ થાય છે. સપનામાં પત્નીએ સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાની વિચિત્ર શરત મૂકી!.