પાટણ પોલીસની બેંકોને સૂચના: શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની માહિતી આપો
પાટણ પોલીસની બેંકોને સૂચના: શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની માહિતી આપો
Published on: 17th December, 2025

પાટણ પોલીસે સાયબર ક્રાઈમ રોકવા બેંકોના મેનેજરો સાથે મિટિંગ કરી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની માહિતી તાત્કાલિક આપવા જણાવ્યું. કેટલાક લોકો કમિશન માટે પોતાના BANK ACCOUNTનો ઉપયોગ સાયબર ઠગોને કરવા દે છે. બેંકો માહિતી આપવામાં વિલંબ કરે છે જેથી ગુનેગારો સુધી પહોંચવામાં તકલીફ પડે છે. SPએ તાત્કાલિક ACCOUNTની જાણકારી આપવા જણાવ્યું.