2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી થશે, ડેટા કલેક્ટ કરવા માટે મોબાઈલ એપ અને વેબ પોર્ટલનો ઉપયોગ કરાશે.
2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી થશે, ડેટા કલેક્ટ કરવા માટે મોબાઈલ એપ અને વેબ પોર્ટલનો ઉપયોગ કરાશે.
Published on: 10th December, 2025

India Census 2027 ડિજિટલ માધ્યમથી થશે. આ પહેલીવાર છે કે વસ્તી ગણતરી માટે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલનો ઉપયોગ થશે. સરકારે ડિજિટલ પોર્ટલ તૈયાર કર્યું છે, જેના દ્વારા પ્રક્રિયાઓનું મોનિટરિંગ થશે. નાગરિકો ઓનલાઈન માહિતી ભરી શકશે, અને ફિલ્ડ અધિકારીઓ મોબાઈલ એપથી ડેટા કલેક્ટ કરશે.