સ્ટારલિંક: ઈન્ટરનેટની આકાશગંગા આવી રહી છે, જે ગુજરાતમાં ટૂંક સમયમાં સેવા આપવા માટે તૈયાર છે.
સ્ટારલિંક: ઈન્ટરનેટની આકાશગંગા આવી રહી છે, જે ગુજરાતમાં ટૂંક સમયમાં સેવા આપવા માટે તૈયાર છે.
Published on: 17th December, 2025

સ્ટારલિંકના વાઈસ પ્રેસિડેન્ટ બેન લૌરેન ડ્રેયરે મુખ્યમંત્રીનો આભાર માન્યો, સ્ટારલિંક ગુજરાતમાં સેવા આપવા આતુર છે. Starlink satellite internet ટૂંક સમયમાં આવી રહ્યું છે. આ Elon Muskની કંપની છે, જે satellite દ્વારા internet આપશે, જેનો ભાવ વધારે છે. 2026 સુધીમાં શરૂ થવાની શક્યતા છે. DTH જેવી ડિશ લેવાની કિંમત 34,000 રૂપિયા અને મન્થલી પ્લાન 2500થી 8600 સુધીનો હોઈ શકે છે. સ્ટારલિંક 100થી વધારે દેશોમાં ઉપલબ્ધ છે.