ભાવનગરમાં રોટરી ક્લબ દ્વારા 28635 વૃક્ષોનું વાવેતર અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ભાવનગરમાં રોટરી ક્લબ દ્વારા 28635 વૃક્ષોનું વાવેતર અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.
Published on: 23rd February, 2026

રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા CSR પાર્ટનરશીપથી અકવાડા લેક પાસે મિયાવાકી ફોરેસ્ટનું આયોજન કરાયું. જાપાનીઝ ટેક્નોલોજીથી 13000 સ્ક્વેર મીટરમાં 28,635 વૃક્ષોનું વાવેતર કરાયું. આ પહેલ ભાવનગરને ટૂંક સમયમાં "ઓક્સિજન પાર્ક" આપશે.