આચાર્ય ચાણક્ય કેટલા વિદ્યાર્થીઓને ભણાવતા અને તેમની આવક કેવી રીતે નક્કી થતી હતી?
Published on: 05th September, 2025
શિક્ષકો જીવનમાં મહત્વપૂર્ણ છે. માતાપિતા જીવન આપે છે, પણ શિક્ષકો સાચો રસ્તો બતાવે છે. તેઓ પુસ્તકિયું જ્ઞાન, શિસ્ત, સંસ્કૃતિ અને ચારિત્ર્ય નિર્માણ વિશે પણ જણાવે છે. આથી શિક્ષકોને ભગવાનથી ઊંચો દરજ્જો અપાય છે. ભારતમાં 5 સપ્ટેમ્બરે teacher's day ઉજવાય છે. ચાણક્ય પણ ગુરુ હતા અને તેઓ વિદ્યાર્થીઓને education આપતા હતા.

Published on: September 05, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025