અત્યાચાર સહન નહીં: Donald Trumpની મુશ્કેલી વધી, અમેરિકનો રસ્તા પર ઉતર્યા.
અત્યાચાર સહન નહીં: Donald Trumpની મુશ્કેલી વધી, અમેરિકનો રસ્તા પર ઉતર્યા.
Published on: 07th September, 2025

અમેરિકાના પ્રમુખ Donald Trump પોતાના આકરા નિર્ણયોથી વિવાદમાં છે. Tariff વિવાદ, ભારતના સંબંધો, વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના નિર્ણયોથી તેઓ વિરોધનો સામનો કરી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે Donald Trump નો વિરોધ થઈ રહ્યો છે, લોકો સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા છે.