Gold Silver Price: સોનાના ભાવ આસમાને અને ચાંદીમાં તેજી, જાણો આજના નવા ભાવ શું છે.
Published on: 07th September, 2025
છેલ્લા અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો વધારો થયો છે, MCX પર 999 શુદ્ધતાવાળા સોનાના ભાવમાં 3900 રૂપિયાથી વધુનો વધારો થયો છે. 2025માં સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને નવા રેકોર્ડ બનાવે છે. 3 ઓક્ટોબરના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 1,07,740 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. જુઓ 22 અને 24 કેરેટના ભાવ.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025