કચ્છમાં વરસાદથી જનજીવન પ્રભાવિત: ભચાઉમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ, તંત્ર એલર્ટ.
Published on: 07th September, 2025
બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમને કારણે કચ્છના વાગડ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. ભચાઉમાં સૌથી વધુ 5 ઇંચ, રાપરમાં 3 ઇંચ અને ગાંધીધામમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. તંત્ર એલર્ટ છે અને કલેક્ટરે ડેમ, કોઝ-વે જેવા વિસ્તારોમાં ન જવા અનુરોધ કર્યો છે. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ અપાયા છે. માંડવી નગરપાલિકાએ કર્મચારીઓને વિશેષ ફરજ સોંપી છે. નખત્રાણા અને ભુજના માધાપરમાં યોજાનાર યક્ષ દાદાના વાર્ષિક મેળા અંગે અનિશ્ચિતતા છે.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025