ભારત વિરુદ્ધ ઝેર ઓકતાં નવારોની 'X'એ પોલ ખોલી, ટ્રમ્પ બાદ મસ્ક પર બગડ્યાં.
ભારત વિરુદ્ધ ઝેર ઓકતાં નવારોની 'X'એ પોલ ખોલી, ટ્રમ્પ બાદ મસ્ક પર બગડ્યાં.
Published on: 07th September, 2025

પીટર નવારો, ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગીએ, ભારત વિરુદ્ધ આક્ષેપો કરતી પોસ્ટ કરી, જે 'X' પર ફેક્ટ ચેકમાં ખોટી સાબિત થઈ. ત્યારબાદ નવારોએ અમેરિકાના double standardનો પર્દાફાશ થતાં Elon Musk પર પણ ગુસ્સો કર્યો. નવારોના દાવા મુજબ, ભારતના ઊંચા ટેરિફના કારણે અમેરિકામાં નોકરીઓ ખતમ થઈ રહી છે.