ગણેશ વિસર્જન યાત્રામાં બોમ્બ ફોડવાની ના પાડતા હુમલો: ફરિયાદ નોંધાઈ.
Published on: 07th September, 2025
સોસાયટીમાં સંકેતસિંહ પરમાર પર હુમલો, હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. ગણેશ વિસર્જન સમયે ધવલસિંહે રોડ પર બોમ્બ ફોડવાની ના પાડતા ઝઘડો કર્યો. ત્યારબાદ ધવલસિંહે સંકેતસિંહના પિતાને ફોન કરી ગાળો બોલ્યો. Police case registered.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025