સવારના 8 થી 12ના મહત્વના સમાચાર એક ક્લિક પર વાંચો - Sandesh News Digital.
સવારના 8 થી 12ના મહત્વના સમાચાર એક ક્લિક પર વાંચો - Sandesh News Digital.
Published on: 07th September, 2025

Sandesh News Digital પર દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર વાંચો. જેમાં અંબાલાલ પટેલની વરસાદની આગાહી, બોપલમાં હોસ્પિટલની દિવાલ ધરાશાયી, દાહોદમાં અકસ્માતમાં 4ના મોત, ખેડબ્રહ્માની નદીમાં ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યુ, Petrol Diesel Price માં ફેરફાર, Banaskantha માં રેસ્ક્યુ, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત, Ambaji Bhadarvi Poonam અને ગુજરાતમાં વરસાદને લઈ રેડ એલર્ટ જેવા સમાચાર ઉપલબ્ધ છે.