VIDEO: મહીસાગરના સંતરામપુરમાં રસ્તો ધોવાયો, કાટમાળ સાથે કાર ખીણમાં ગરકાવ.
Published on: 07th September, 2025
Mahisagar: ગુજરાતમાં ભારે વરસાદથી રસ્તો ધોવાયો; ખેડૂતો અને લોકોને હાલાકી. અનેક જગ્યાએ પાણી ભરાયા. સંતરામપુરમાં આખો રસ્તો જમીનદોસ્ત થયો. સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025