પાટણમાં 148 વર્ષ જૂના ગણેશોત્સવનું સમાપન: માટીની મૂર્તિનું શાસ્ત્રોક્ત વિધિથી ગણેશ વાડી ખાતે વિસર્જન.
Published on: 07th September, 2025
પાટણના ગણેશવાડી ખાતે 148મા ગણેશોત્સવની પૂર્ણાહુતિ થઈ, જેમાં 12 દિવસ પૂજન કરાયું. ગણેશજીની માટીની મૂર્તિનું જલકુંડમાં વિસર્જન થયું. વિસર્જન પહેલા આરતી, ધાર્મિક વિધિ અને ગરબા યોજાયા. 'ગણપતિ બાપ્પા મોરયા'ના નાદ સાથે વિદાય અપાઈ. આગામી વર્ષે 149મો ગણેશોત્સવ ઉજવવાનો સંકલ્પ લેવાયો. કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો, સભાસદો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025