યુક્રેનની રાજધાની કિવ પર રશિયાનો વિનાશક હુમલો, સરકારી ઈમારતો નિશાન.
યુક્રેનની રાજધાની કિવ પર રશિયાનો વિનાશક હુમલો, સરકારી ઈમારતો નિશાન.
Published on: 07th September, 2025

Russia Ukraine War વચ્ચે, રશિયાના કિવ પર હુમલા ચાલુ; સેકડો ડ્રોન હુમલા થયા. હુમલામાં બે લોકો માર્યા ગયા અને 11 ઘાયલ થયા. મૃતકોમાં એક વર્ષનું બાળક પણ સામેલ છે, એમ યુક્રેનિયન અધિકારીઓએ રવિવારે જણાવ્યું.