જાણીતા કોમેડિયન Zakir Khanનો બ્રેક; હેલ્થ પર ધ્યાન આપવાની જરૂરિયાત જણાવી.
Published on: 07th September, 2025
Zakir Khan health issues: ભારતના જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન Zakir Khanએ બ્રેક લીધો છે. તેઓ અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર ખાતે હિન્દીમાં પર્ફોર્મ કરનાર પ્રથમ ભારતીય કોમેડિયન બન્યા હતા. પોપ્યુલર કોમેડિયને સ્ટેજ શોથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેમને હેલ્થ પર ધ્યાન આપવાની જરૂર છે.

Published on: September 07, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025