7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા 3 કલાક માટે RED ALERT જાહેર.
7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા 3 કલાક માટે RED ALERT જાહેર.
Published on: 07th September, 2025

Gujarat Weather Updates: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ, હવામાન વિભાગે 7 જિલ્લામાં અતિભારે વરસાદનું RED ALERT જાહેર કર્યું છે. જ્યારે 18 જિલ્લામાં ORANGE ALERT અને અન્ય જિલ્લામાં YELLOW ALERT જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, દાદરા અને નગર હવેલી, દમણ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.