કોંગ્રેસનું જન અધિકાર અભિયાન: મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપ, એક પિતાના 12 પુત્રો અને એક ઘરમાં 70 લોકોની નોંધણી.
કોંગ્રેસનું જન અધિકાર અભિયાન: મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપ, એક પિતાના 12 પુત્રો અને એક ઘરમાં 70 લોકોની નોંધણી.
Published on: 07th September, 2025

સુરતના ચલથાણમાં પલસાણા, ચોર્યાસી અને કડોદરા નગર કોંગ્રેસ કાર્યકરોનું જન અધિકાર અભિયાન સંમેલન યોજાયું. કાર્યક્રમમાં મતદાર યાદીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેમાં એક પિતાના 12 પુત્રો અને એક ઘરમાં 70 લોકોની નોંધણી હોવાનું જણાવાયું. Congress દ્વારા વિધાનસભા ઘેરાવનું આયોજન કરાયું. 'વોટ ચોર ગડ્ડી છોડ'ના નારા સાથે કાર્યક્રમની શરૂઆત થઈ.