દિવાળી: UNESCOના 'અમૂર્ત' વારસામાં વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર તરીકે સમાવેશ.
દિવાળી: UNESCOના 'અમૂર્ત' વારસામાં વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર તરીકે સમાવેશ.
Published on: 11th December, 2025

ભારતના પ્રકાશના પર્વ દિવાળીને UNESCOએ વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર ગણાવ્યો છે. આ તહેવાર માનવ સભ્યતા દ્વારા પ્રકાશના પર્વની ઉજવણીનું પ્રતિક છે. દિવાળી આપણી સભ્યતાનો આત્મા છે, જ્ઞાન અને ધર્મનું પ્રતીક છે, અને આપણો સાંસ્કૃતિક વારસો છે. UNESCOએ દિવાળીને પોતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો, જેનો નિર્ણય દિલ્હીમાં લાલ કિલ્લા પર લેવાયો હતો.