નંદાલય હવેલીમાં ગુસાંઈજીના 511માં પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
નંદાલય હવેલીમાં ગુસાંઈજીના 511માં પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
Published on: 14th December, 2025

સરદારનગર સ્થિત નંદાલય હવેલીમાં ગુસાંઈજી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જેમાં Prabhat Feri, નામરત્નાખ્ય સ્તોત્રનું ગાન, તિલક દર્શન, બાળકો દ્વારા નાટિકા-"અનુગ્રહ: પુષ્ટિમાર્ગે નિયામક", રાસ, કીર્તન, ધોળપદ કિર્તન અને દીક્ષાંત સમારોહમાં certificate વિતરણ સમાવેશ થાય છે અને 'ચોપાટ' મનોરથ દર્શન કરાયા.