Agriculture News: બીજ નિગમ દ્વારા ગુણવત્તાયુક્ત બિયારણનું ઉત્પાદન અને વેચાણ, જેમાં 24 પાકની 125થી વધુ જાતો સામેલ.
Agriculture News: બીજ નિગમ દ્વારા ગુણવત્તાયુક્ત બિયારણનું ઉત્પાદન અને વેચાણ, જેમાં 24 પાકની 125થી વધુ જાતો સામેલ.
Published on: 30th August, 2025

ગુજરાત રાજ્ય બીજ નિગમ ખેડૂતોને પ્રમાણિત બિયારણ આપી આવક વધારવાના આશયથી કાર્યરત છે. નિગમ 24 મુખ્ય પાકોની 125થી વધુ જાતોના બિયારણનું ઉત્પાદન કરે છે. વર્ષ 2025-26માં આશરે 3.40 લાખ ક્વિન્ટલ બિયારણનું વિતરણ થશે. નિગમનું લક્ષ્ય 2030 સુધીમાં 4 લાખ ક્વિન્ટલથી વધુ બીજનું વિતરણ કરવાનું છે. બીજ નિગમ VRR અને SRR વધારવા કાર્યરત છે.