મોદીના રોડ શોનું ડેકોરેશન: વડોદરામાં 'ઓપરેશન સિંદૂર સન્માન યાત્રા' થીમ પર ગણપતિ પંડાલમાં યુવકોની સજાવટ.
મોદીના રોડ શોનું ડેકોરેશન: વડોદરામાં 'ઓપરેશન સિંદૂર સન્માન યાત્રા' થીમ પર ગણપતિ પંડાલમાં યુવકોની સજાવટ.
Published on: 30th August, 2025

વડોદરાના ગણેશ પંડાલનું ડેકોરેશન અનોખું છે. જેમાં PM મોદીના રોડ શોના કાફલાનું આબેહૂબ મૂવિંગ ડેકોરેશન કરાયું છે.તંબોળી પોળના યુવકોએ "ઓપરેશન સિંદૂર સન્માન યાત્રા"થીમ પર લાઈવ ડેકોરેશન કર્યું છે. સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ સાથે દેશની શક્તિશાળી મિસાઈલોનું પ્રદર્શન કરાયું છે.આ ડેકોરેશન જોઈ લોકો રોડ શો જીવંત જોતા હોવાનો અનુભવ કરે છે.