આજે શ્રાવણનો પ્રથમ સોમવાર: મંદિરો 'હર હર મહાદેવ' નાદથી ગુંજી ઉઠ્યા, ઈચ્છાનાથ મંદિરે પોલીસ કમિશનરે પૂજા કરી.
Published on: 28th July, 2025
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરતના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી. ભક્તોએ જળ, દૂધ, બીલીપત્રથી અભિષેક કર્યો. ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પોલીસ કમિશનર અનુપમ સીંગ ગેહલોતે પૂજા કરી. સિદ્ધનાથ મહાદેવ, કર્મનાથ મહાદેવ, કાંતારેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ જેવા મંદિરોમાં ભક્તો ઉમટ્યા. દરેક જગ્યાએ 'હર હર મહાદેવ'નો નાદ ગુંજતો હતો.

Published on: July 28, 2025