છાલા ગામના તળાવમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું; 3 વાહનો સાથે 80 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 28th July, 2025
ગાંધીનગર જિલ્લામાં કલેકટરના માર્ગદર્શન હેઠળ અવૈધ ખનન વિરુદ્ધ કાર્યવાહી થઈ. છાલા ગામના તળાવમાંથી ગેરકાયદેસર માટીનું ખનન કરતા JCB મશીન અને બે ટ્રેક્ટરો ઝડપાયા. કુલ 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 હેઠળ દંડકીય કાર્યવાહી થશે.

Published on: July 28, 2025