જમાલપુરમાં યુવકની જાહેરમાં હત્યા કરનારા 5 આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી.
Published on: 28th July, 2025
જમાલપુરમાં નજીવી બાબતે યુવકની હત્યા કરનારા 5 આરોપીઓને Additional Sessions Judge બી.બી. જાદવે આજીવન કેદની સજા સંભળાવી. કોર્ટે ગુનાની ગંભીરતા નોંધી, આરોપીઓએ જાહેર સ્થળે હત્યા કરી હોવાથી દયા વગર સજા ફરમાવી. ફરિયાદી અને સાક્ષીઓએ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. સરકારી વકીલે સખત સજાની માંગ કરી હતી, જ્યારે આરોપીઓએ ઓછી સજા માટે રજૂઆત કરી હતી.

Published on: July 28, 2025