પીકપ ડાલામાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી: LCB બનાસકાંઠાએ 1099 બોટલ સાથે આરોપી પકડ્યો, રૂ. 6.34 લાખનો મુદ્દામાલ જપ્ત.
પીકપ ડાલામાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી: LCB બનાસકાંઠાએ 1099 બોટલ સાથે આરોપી પકડ્યો, રૂ. 6.34 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 28th July, 2025

બનાસકાંઠા LCBએ પીકપ ડાલામાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. આરોપી ઇરફાનખાનને 1099 બોટલ સાથે પકડ્યો, જેની કિંમત રૂ.3,29,339/- છે, અને પીકપ ડાલા સહિત કુલ રૂ.6,34,339/-નો મુદ્દામાલ જપ્ત કર્યો. કમલસિંહે દારૂ ભરી આપ્યો હતો અને હાલાજી ઠાકોરે મંગાવ્યો હતો. ગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.