દેવ્યાનીબા ઝાલાનું મેડલનું સ્વપ્ન તૂટ્યું: વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 4*400 મીટર રિલેમાં ભારત ચોથા સ્થાને રહ્યું.
દેવ્યાનીબા ઝાલાનું મેડલનું સ્વપ્ન તૂટ્યું: વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 4*400 મીટર રિલેમાં ભારત ચોથા સ્થાને રહ્યું.
Published on: 25th July, 2025

જર્મનીમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ગુજરાતની દેવ્યાનીબા ઝાલાનું 400 મીટર દોડમાં રમવાનું સપનું KIT યુનિવર્સિટીની બેદરકારીથી તૂટી ગયું. જોકે, 4*400 મીટર રિલેમાં દેવ્યાનીબાએ શાનદાર દેખાવ કરીને ટીમને ફાઇનલમાં પહોંચાડી, જેમાં ટીમ ચોથા ક્રમે રહી, અને એક સેકન્ડથી મેડલ ચૂક્યું. આ ઇવેન્ટમાં તેમના જુસ્સાએ સૌના દિલ જીતી લીધા.