દિલ્હીની વાત: સુપ્રીમ કોર્ટનું ઇડીને સૂચન, "ઇડી કોઈ ઠગની માફક કામ નહીં કરી શકે."
દિલ્હીની વાત: સુપ્રીમ કોર્ટનું ઇડીને સૂચન, "ઇડી કોઈ ઠગની માફક કામ નહીં કરી શકે."
Published on: 09th August, 2025

સુપ્રીમ કોર્ટે ઇડીની આકરી ટીકા કરી અને કહ્યું કે ઇડી કોઈ ઠગની જેમ કામ ન કરી શકે, કાયદાની મર્યાદામાં રહેવું પડશે. મનીલોન્ડરીંગના કેસોમાં ૧૦%થી પણ ઓછા કેસ સાબિત થયા છે. કોર્ટે આરોપીઓની સ્વતંત્રતા અને ઇડીની ઈમેજની ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અને જસ્ટિસ એન કે સિંહની બેન્ચે વિજય મદનલાલ ચૌધરી કેસમાં અપીલ પર સુનાવણી કરી.