દેવું કરી ઘી પીધું, હવે પૈસા પરત કરવાના ફાંફા!
દેવું કરી ઘી પીધું, હવે પૈસા પરત કરવાના ફાંફા!
Published on: 12th August, 2025

ભારતીય ગ્રાહકોએ લોન લઇ Credit Card ઘસી મોજશોખ કર્યા. દેવું કરી ઘી પીવાની વૃત્તિ વધી છે. છેલ્લાં 50 વર્ષમાં દેવાનું પ્રમાણ સૌથી ઊંચું છે. RBIના આંકડા અનુસાર વર્ષ 2023-24ના અંતે ભારતીય કુટુંબો પાસે કુલ રૂ.34 છે. Personal Loan અને Credit Cardના હપ્તા ભરવામાં નિષ્ફળતા વધી રહી છે.