અભિપ્રાય: ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી ઈકોનોમી છે, જે ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશે.
Published on: 12th August, 2025
ટ્રમ્પનાં 'Make America First Again' અભિયાન અને ટેરિફ નીતિઓ સામે ભારતે આંકડાઓ સાથે વળતો જવાબ આપ્યો છે. PM મોદીના જણાવ્યા મુજબ ભારત સૌથી ઝડપી વિકસતી ઈકોનોમી છે અને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભારત પોતાના હિતોનું રક્ષણ કરશે અને બરાબરીથી વાત કરશે. કેટલાક લોકો ભારતની પ્રગતિથી ઈર્ષ્યા કરે છે, જ્યારે અમેરિકા દેવામાં ડૂબી રહ્યું છે. BRICS દેશો ડોલરને પડકારવાની તૈયારીમાં છે. ભારત ટ્રમ્પની ટેરિફ નીતિઓનો સામનો કરવા તૈયાર છે.

Published on: August 12, 2025