SC/ST અનામત આવક આધારિત? અરજી પર સુપ્રીમ કોર્ટની સુનાવણી.
Published on: 12th August, 2025
સુપ્રીમ કોર્ટ SC/ST અનામતને આવકના આધારે આપવા અંગેની PIL પર વિચાર કરશે. જસ્ટિસ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. અરજદારે અનામતની વધુ સમાન વ્યવસ્થા માટે નીતિ ઘડવા કેન્દ્રને નિર્દેશ આપવા અપીલ કરી છે. આ સુનાવણી બાદ અનામત પર નવી ચર્ચા થઈ શકે છે.

Published on: August 12, 2025
Published on: 12th August, 2025