સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો સોનું કેટલું સસ્તું થયું તેની માહિતી.
સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો સોનું કેટલું સસ્તું થયું તેની માહિતી.
Published on: 12th August, 2025

સોનાની કિંમતમાં જબરદસ્ત ઘટાડો થયો છે, તેજી પર બ્રેક લાગી છે. Donald Trump એ ટેરિફથી દૂર રાખતા MCX પર ભાવ ઘટ્યા છે. સોનાની કિંમતમાં 1400 રૂપિયાથી વધારે ઘટાડો થયો છે, જો કે હાલ પણ તે 1 લાખ પર છે. MCX પર સોનાનો ભાવ રૂ. 1,02,250 છે, જેમાં સોમવારે ભાવ ઘટ્યો હતો. Donald Trump એ સોના પર ટેરિફ નહીં લાદવાની જાહેરાત કરી હતી.