દિલ્હી-NCRમાં ઝરમર વરસાદ અને અમુક રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
દિલ્હી-NCRમાં ઝરમર વરસાદ અને અમુક રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
Published on: 12th August, 2025

ચોમાસામાં દિલ્હી-NCRમાં ઝરમર વરસાદ અને હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં 16 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી અને ચમોલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. કાશ્મીર, રિયાસી, ઉધમપુર, જમ્મુ, સાંબા અને કઠુઆમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.