સત્તાવાળા રાજ્યોમાં ભાજપની ચિંતા વધી રહી છે.
સત્તાવાળા રાજ્યોમાં ભાજપની ચિંતા વધી રહી છે.
Published on: 12th August, 2025

ભાજપની સંગઠન ચૂંટણીમાં મોડું થવાથી રાજ્યો પર અસર દેખાય છે. ભાજપ સત્તા પર છે તે રાજ્યોમાં સંકલનનો અભાવ છે. સરકારો અને સંગઠનો વચ્ચે તિરાડ જોવા મળે છે. લોકોની નારાજગી વધી રહી છે. સ્થાનીક નેતાઓ કેન્દ્રીય નેતાઓને ફીડબેક આપી રહ્યા છે. આથી BJPમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.