બાંગ્લાદેશી 12 વર્ષની કિશોરી પર નડિયાદમાં 200 લોકો દ્વારા દુષ્કર્મ અને 9 દલાલોની ધરપકડ.
બાંગ્લાદેશી 12 વર્ષની કિશોરી પર નડિયાદમાં 200 લોકો દ્વારા દુષ્કર્મ અને 9 દલાલોની ધરપકડ.
Published on: 12th August, 2025

મુંબઈમાં બાંગ્લાદેશની 12 વર્ષની કિશોરીનું અપહરણ કરી દેહવ્યાપારમાં ધકેલી દેવાઈ. વસઈમાં દેહ વ્યવસાયમાં પકડાયેલી કિશોરીનો દાવો છે કે 3 મહિના દરમિયાન ગુજરાતમાં શોષણ થયું. નડિયાદના એક પુરુષ અને મહિલા સહિત કુલ 9 દલાલોની ધરપકડ કરવામાં આવી છે. 4 બાંગ્લાદેશી અને ગુજરાતના 2 દલાલોનો સમાવેશ છે.