આસામમાં વિનાશક પૂર: જળબંબાકારથી 3.37 લાખ લોકો પ્રભાવિત.
આસામમાં વિનાશક પૂર: જળબંબાકારથી 3.37 લાખ લોકો પ્રભાવિત.
Published on: 12th August, 2025

આસામમાં ભારે વરસાદ અને બ્રહ્મપુત્ર નદીના વધતા જળસ્તરને કારણે પૂરની સ્થિતિ ગંભીર છે. 12 જિલ્લાઓના 41 વિસ્તારો અને 999 ગામોમાં પાણી ભરાયા છે, ASDMA અનુસાર 3.37 લાખ લોકો પ્રભાવિત થયા છે. રસ્તાઓ અને રેલ્વે ટ્રેક પર પાણી ભરાતા transport ખોરવાયું છે.