જીવના જોખમે મુસાફરી.
જીવના જોખમે મુસાફરી.
Published on: 12th August, 2025

ગુજરાતના સુરત, અમદાવાદમાં રોજગારી માટે આવેલા UP, બિહારના શ્રમિકો રક્ષાબંધન પછી વતનથી પરત ફરી રહ્યા છે. ટ્રેનોમાં ભીડને કારણે ઉભા રહેવાની પણ જગ્યા નથી. અસંખ્ય લોકો ટ્રેનમાં જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે.