ગુજરાતમાં 12 લાખથી વધુ આવક ધરાવતા 1.5 લાખ Taxpayers, દેશમાં 13મો ક્રમ.
Published on: 12th August, 2025
નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતમાંથી 20.16 લાખ Taxpayersએ Income Tax રિટર્ન ફાઈલ કર્યું છે, જેમાં 12 લાખથી વધુ આવકવાળા 1.46 લાખ Taxpayers છે. દેશભરમાં કુલ 48.14 લાખ Taxpayers 12 લાખથી વધુ આવક ધરાવે છે. Gujarat Taxpayersની સંખ્યામાં દેશમાં 13મા ક્રમે છે.

Published on: August 12, 2025