સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 80604 અને નિફ્ટી 222 પોઈન્ટ ઉછળી 24585 પર પહોંચ્યો.
સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 80604 અને નિફ્ટી 222 પોઈન્ટ ઉછળી 24585 પર પહોંચ્યો.
Published on: 12th August, 2025

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને રશિયા-યુક્રેન યુદ્ધના સંકેતો વચ્ચે ઈન્ડેક્સ બેઝ્ડ વોલેટીલિટીના અંતે રિકવરી જોવાઈ. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ખરીદી, બેંકિંગ, ઓટો, ફાર્મા શેરોમાં તેજી અને મેટલ, આઈટી શેરોમાં પસંદગીની ખરીદી થઈ. સેન્સેક્સ 80604 પર બંધ રહ્યો.