પુણે નજીક પિક અપ વાન પલ્ટી જતાં શ્રાવણના સોમવારે દર્શને જતી 8 મહિલાઓનાં મૃત્યુ.
પુણે નજીક પિક અપ વાન પલ્ટી જતાં શ્રાવણના સોમવારે દર્શને જતી 8 મહિલાઓનાં મૃત્યુ.
Published on: 12th August, 2025

શ્રાવણના સોમવારે મંદિરે દર્શન કરવા જઈ રહેલા ભક્તોની પિકઅપ ગાડી 30 ફૂટ નીચે ખાબકતા આઠ મહિલાઓના મોત થયા, અને 25 લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના ખેડ તાલુકાના કુંડેશ્વર મહાદેવ નજીક બની, જેમાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા ગાડી ખાઈમાં પડી. આ દુર્ઘટના બપોરે 1:00 વાગ્યાની આસપાસ બની.