મોનસૂન સત્રનો 17મો દિવસ: વોટ ચોરી મુદ્દે હોબાળો, ચર્ચા વિના 8 Bills પાસ.
મોનસૂન સત્રનો 17મો દિવસ: વોટ ચોરી મુદ્દે હોબાળો, ચર્ચા વિના 8 Bills પાસ.
Published on: 12th August, 2025

સંસદના મોનસૂન સત્રના 17મા દિવસે વિપક્ષે બિહાર SIR પર ચર્ચાની માંગણી સાથે હોબાળો મચાવ્યો, જેના કારણે Bills પર ચર્ચા થઈ શકી નહીં. લોકસભામાં National Sports Governance Bill, National Anti-Doping Bill, Income Tax Bill અને Taxation Law Bill પાસ થયા. રાજ્યસભામાં Merchant Shipping Bill અને મણિપુર GST Bill સહિત 8 Bills પાસ થયા. વોટ ચોરીના વિરોધમાં 300 સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ સુધી કૂચ કરી હતી.