જુલાઈમાં કરિયાણા અને સુપરમાર્કેટમાં ₹64,881 કરોડના 3 અબજ transactions.
જુલાઈમાં કરિયાણા અને સુપરમાર્કેટમાં ₹64,881 કરોડના 3 અબજ transactions.
Published on: 12th August, 2025

જુલાઈમાં કરિયાણા અને સુપરમાર્કેટમાં ₹64,881.98 કરોડના ત્રણ અબજથી વધુ UPI આધારિત વ્યવહારો થયા. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આ ડેટા જાહેર કર્યો, જે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ transactionsનો ચિતાર આપે છે. આ પહેલીવાર છે કે NPCIએ આ પ્રકારનો ડેટા share કર્યો છે.