જુલાઈમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 93%નો વધારો.
Published on: 12th August, 2025
જુલાઈમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં બમ્પર વધારો થયો છે. ફાડા (Federation of Automobile Dealers Association) અનુસાર, ગત વર્ષના જુલાઈની સરખામણીમાં આ વર્ષે ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં 93%નો ઉછાળો નોંધાયો છે. આ આંકડા ઓટો ઉદ્યોગ તેમજ ગ્રીન મોબિલિટીના ભવિષ્ય માટે મોટો સંકેત છે. જુલાઈમાં કુલ 15,528 ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો નોંધાયા હતા, જે ગયા વર્ષે 8037 હતા.

Published on: August 12, 2025
Published on: 12th August, 2025