ભારે વિરોધ પછી સરકારનો યુ-ટર્ન: વિચરતી વિમુક્ત જાતિના Diploma વિદ્યાર્થીઓને હવે સહાય મળશે.
ભારે વિરોધ પછી સરકારનો યુ-ટર્ન: વિચરતી વિમુક્ત જાતિના Diploma વિદ્યાર્થીઓને હવે સહાય મળશે.
Published on: 07th August, 2025

રાજ્ય સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને Registration ફી, પરીક્ષા ફી, અને શિક્ષણ ફીમાં અપાતી સહાયમાં ફેરફાર કરાયો હતો, જેમાં Diploma કોર્સીસ માટે સહાય બંધ કરાઈ હતી. ભારે વિરોધ અને રજૂઆતો બાદ સરકારે ઠરાવ સુધાર્યો છે, અને હવે ધોરણ 10 પછી Diploma કોર્સીસમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સહાય ચાલુ રહેશે.