Gandhinagar: પોલીસે 20 km પીછો કરી ₹2.90 લાખનો બિયર-દારૂ કારમાંથી ઝડપ્યો.
Gandhinagar: પોલીસે 20 km પીછો કરી ₹2.90 લાખનો બિયર-દારૂ કારમાંથી ઝડપ્યો.
Published on: 04th August, 2025

Gandhinagar પોલીસે 20 km પીછો કરી ક્રેટા કારમાંથી ₹2.90 લાખનો દારૂ પકડ્યો. ચાલક કાર મૂકી ફરાર, પોલીસે ₹12.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બાતમી આધારે LCB-2 PI પરમારની ટીમે કાર્યવાહી કરી, 624 બોટલો મળી, અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.