EVM વિરોધ, મેલ-ઇન વોટિંગ બૅન, ચૂંટણી કાર્ડથી મતદાન: ટ્રમ્પ મોટા નિર્ણયની તૈયારીમાં!
Published on: 01st September, 2025
Donald Trump ચૂંટણી માટે મતદાર ઓળખ પત્ર ફરજિયાત બનાવવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરશે. ટ્રમ્પે જણાવ્યું કે દરેક મતદાર પાસે મતદાર ઓળખપત્ર હોવું જોઈએ. આ માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરશે. તેઓ મેલ-ઇન વોટિંગ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે.

Published on: September 01, 2025
Published on: 01st September, 2025