દાહોદમાં ભયાનક accident: પિકઅપ પલટી જતાં એક જ પરિવારની 3 મહિલા અને એક બાળકનું કરૂણ મોત.
દાહોદમાં ભયાનક accident: પિકઅપ પલટી જતાં એક જ પરિવારની 3 મહિલા અને એક બાળકનું કરૂણ મોત.
Published on: 07th September, 2025

Dahod Accident: દેવગઢ બારીયા પાસે ભૂલ પગલા ગામ નજીક ખેતરથી ઘરે જઈ રહેલા પરિવાર સાથે અકસ્માત થયો. જેમાં 3 મહિલાઓ અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું. આ દુર્ઘટનાથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.